• X-Clusive
ખુદા ખૈર કરે..!

ખુદા ખૈર કરે..!


જાગૃતિ 'ઝંખના''મીરાં' જાગૃતિ 'ઝંખના''મીરાં'
Crime Thriller & Mystery
અમિષા પ્રણવ શાહ - (11 April 2024) 5
વાહ જાગૃતિબેન. અદ્ભુત કથાનક. શરૂઆતથી અંત સુધી જકડી રાખે એવી રહસ્યમય રજૂઆત. બેસ્ટ ઓફ લક.

1 1

રચનાઓ મીના શાહની - (30 March 2024) 5
સરસ અંત👍👌

1 1

સુનિલ ર. ગામીત "નિલ" - (28 March 2024) 5
સરસ રહસ્યમય વાર્તા.

1 1

તેજસ વસાણી "તેજ" Jamnagar - (24 March 2024) 5
ખૂબ સરસ ભાવાત્મક સંદેશો આપતી વાર્તા બનાવી છે, પોતાને મળેલી જિંદગી પોતા પર વીતી પરંતુ બીજી જિંદગી સુધારવા માટેનો પ્રયાસ ખૂબ સરસ ભાવ સાથે રજૂ કર્યો છે.. ખૂબ સુંદર શબ્દ પ્રયોગ અભિનંદન.. સાથ શુભેચ્છાઓ..

1 1

પૂર્વી ચોકસી - (22 March 2024) 5

1 1

પ્રકાશ પટેલ - (19 March 2024) 5
સરફરાઝના કયા જવાબથી પોલિસને મહત્વની કડી મળી? પોલિસને રેશ્માબાઈ જ કિડનેપર છે એવું શાથી લાગ્યુ? વાર્તાપ્લોટ એકંદરે ખૂબ સરસ છે પરંતું સાથે પાછળ ઘણા સવાલ છોડી જાય છે.

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (19 March 2024) 5
ખૂબ સારા પ્લોટ સાથેની સુંદર સંદેશા વાળી રહસ્ય કથાની માવજત સારી થઈ છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

View More

એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More

Publish Date : 16 Mar 2024

Reading Time :


Free


Reviews : 26

People read : 58

Added to wish list : 0