મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.
Book Summary
સેલ્યુલર જેલમાં બંધ સ્વાતંત્ર્ય સેનાની વીરસેન પર થતા અત્યાચારનો ચીતાર જેલની ઈમારતને સ્વમુખે આલેખાયો છે. શું એ જેલરના અમાનવીય વર્તન અને ક્રૂરતામાંથી મુક્ત થઈ શકશે? આગળ શું થશે? આ વાર્તા વાંચતાં શરીરમાંથી લખલખું પસાર થઈ જશે એની ના નહીં.