“પડકાર - ૨” ટૂંકીવાર્તા સ્પર્ધા Story Winner - 1


  • X-Clusive
મુક્તિ

મુક્તિ


સુષમા શેઠ સુષમા શેઠ

Summary

સેલ્યુલર જેલમાં બંધ સ્વાતંત્ર્ય સેનાની વીરસેન પર થતા અત્યાચારનો ચીતાર જેલની ઈમારતને સ્વમુખે આલેખાયો છે. શું એ જેલરના અમાનવીય...More
Short story
Varsha Bhatt - (20 April 2024) 5
ખૂબ સરસ આલેખન

0 0

Katariya Priyanka - (20 April 2024) 5
superb...

0 0

અમિષા પ્રણવ શાહ - (29 March 2024) 5
ઓહ! ટોટલી સ્પીચલેસ. સજીવારોપણનો ઉત્કૃષ્ટ ઉપયોગ. વીરસેનને બચાવવા જેલની દિવાલોએ જાતે ધસી પડવાનું ઈચ્છ્યું. એટલી ઉત્કટ ઈચ્છા કે ધરતી - આકાશ અને પાણી પણ તેની મદદે દોડી આવ્યા. અદ્ભુત... અદ્ભુત...

0 0

heena dave - (28 March 2024) 5
અદભુત શૌર્યગાથા...👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐

0 0

સુનિલ ર. ગામીત "નિલ" - (26 March 2024) 5
ખૂબ સરસ

0 0

अनला बापट - (22 March 2024) 5
બહુજ સરસ લખ્યું છે.

0 0

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (21 March 2024) 5
ખૂબ સરસ રીતે વાર્તાની ગૂંથણી કરી છે...ક્રૂરતા ખૂબ ક્રૂર થઈને લખેલી છે....ઓલ ધ વેરી બેસ્ટ.

0 0

View More

મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.

Publish Date : 16 Mar 2024

Reading Time :


Free


Reviews : 12

People read : 66

Added to wish list : 0