લેખન એક વહેતી નદી, વહેતું પાણી જે સદાય અનેક વળાંકો અને અવરોહોને પાર કરે, પહાડો અને ચટ્ટાનોને પણ ચીરી નાખે અને અંતે વાચકોની અપેક્ષઓના દરિયામાં મળી જાય.
Book Summary
ખંડ-૨ નો પ્રથમ મણકો આપની સમક્ષ મુકતા અત્યંત આનંદની લાગણી થાય છે. આશા છે કે આપ આને પણ એટલો જ વધાવશો જેટલો પ્રથમ ખંડને ! ફરીથી એકવાર માહ્યલો લેખક એક રોડ ટ્રીપ પર નીકળી પડ્યો છે અને આપ સહુને જોડાવાનું આમંત્રણ આપે છે.