'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય છે.
મારી બે વિજેતા-નવલકથાઓ
'કાશ્મીર LIVE' તથા 'ઑપરેશન પ્રલય' પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે.
-----
મો.: 91064 80527
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in
dgdesk.blogspot.com
Book Summary
આજે ‘મોટી રાત’ હતી, ‘શબ-એ-બરાત’ની પાક રાત...
‘યા અલ્લાહ! જાનતી હૂં મેરા મજહબ મુઝે ઈસકી ઈજાઝત નહીં દેતા, મગર...’ એણે આખરી વક્તનો ક્લ્મો પઢયો, ‘લા ઈલાહા ઇલ્લલા મહમદ રસુલુલ્લા…’
ઉડના મેરી ખ્વાહિશ હૈ, ચાંદ કો છૂના મેરા ખ્વાબ, ઝિંદાદિલી મેરી આરજૂ હૈ, ઔર ખુશહાલી હી મેરી હસરત... લેકિન...
બોલવું કેટલું સરળ હોય છે. બહારથી દેખાતા દુઃખ માટે હર કોઈ દિલાસો આપે, પણ આંતરિક ઉલઝનનું શું?