કોલા: હિતેષ પાટડીયા

કોલા: હિતેષ પાટડીયા


ખુશાલ ડાભી ખુશાલ ડાભી
Article & Essay Book Review
નિકિતા પંચાલ - (05 January 2022) 5
વાહ ખૂબ જ સરસ પુસ્તક નો રીવ્યુ આપ્યો

1 1

સોનલ પરમાર - (26 December 2021) 5
કોલા નવલકથા નથી વાંચી. પણ તમે ખૂબ જ ઉમદા રીતે નવલકથાનો રિવ્યૂ આપ્યો છે. તમે એક સારા રિવ્યૂકાર છો. કોઈ પણ નવલકથા કે પુસ્તકનો રિવ્યૂ લખવા માટે જે તે નવલકથા અને પુસ્તકને ખૂબ ઝીણવટથી વાંચવું અને સમજવું પણ પડે છે. જે તમારા રિવ્યૂ પર થી ખ્યાલ આવે છે કે તમે ઝીણવટ પૂર્વક કોલા નવલકથા નો અધ્યયન કર્યું છે. હિતેશ ભાઈના લખાણની એક ખૂબી એ છે કે તમે એમની દરેક રચનાઓનું કલેક્શન તમારી પાસે રાખશો તો તમારે જોડણીકોશ ની જરૂરત નહિ પડે. કેમકે હિતેશ ભાઈ ક્યારેય ખોટી જોડણી લખતાં જ નથી. એટલું જ નહિ એ બીજા કોઈ લેખકોને પ્રતિભાવ આપે ને તો એ પ્રતિભાવ માં પણ પચાસ સો તો જોડણી ભૂલો સામે સાચી જોડણી શું છે તે લખી હોય છે. એમ કહીએ તો ચાલે કે હાલતાં ચાલતાં જોડણીકોશ જેવા છે. તમે કોલા માં પણ એ માર્ક કર્યું હશે કે જોડણી ની ભૂલો હશે જ નહિ! ખેર, તમારી રિવ્યૂ લખવાની પદ્ધતિ મને ખૂબ ગમી. લખતાં રહેજો. ક્યારેક તમારી નવલકથાના પણ હિતેશ ભાઈ જેવા શ્રેષ્ઠ લેખક રિવ્યૂ લખે વગર જોડણીની ભૂલ બતાવ્યા વગર તેવી હ્રદયથી શુભેચ્છાઓ.

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (19 December 2021) 5
બહુ જ સરસ નવલકથા અને રિવ્યૂ પણ એટલો જ સરસ

1 1

Hitesh Patadiya - (12 December 2021) 5
આભાર.... ખૂબ સરસ અને વિસ્તૃત પ્રતિભાવ આપ્યો તમે.🙏💐

1 1


હું એટલે બુદ્ધિજીવીઓની દુનિયામાં ભટકતો એક ગાંડો વ્યક્તિ - જે પોતાને સાબિત કરવા નિકળ્યો છે.... લખવાની હજુ શરૂઆત માત્ર કરી છે. પ્રતિભાવ આપશો તો ગમશે.

Publish Date : 09 Dec 2021

Reading Time :


Free


Reviews : 4

People read : 63

Added to wish list : 0