Bharat Chaklasiya - (01 January 2023)હંકન....આ હંધુય કરવા જેવું જ છે અનુજ. પણ તું તો લખતો બંધ થઈ ગયો છો ઇનું હું હે? અને આ સંકલ્પોમાં એક ઉમેર કે આ વર્ષે હું કોઈપણ નવા કે જુના દોસ્તોના ઘેર જઇશ. બીસ્ત્રાપોટલાં બાંધીને..શુ કેવું?
માનસી પટેલ'માહી' - (01 November 2022)વાહ જોરદાર અને દરેકે લેવા જોઈએ એવા સંકલ્પો. હસતા હસતા દરેક વાત સાથે સહમત.. સહમત.. કહેવું જ પડે અને લગભગ દરેકને લાગુ પડતું લેખન. અને આ ફરવા બાબતે અમારે તમારા જેવું જ છે. પતિદેવ તમારી જેમ ને હું ભાભી જેમ.. લેડીઝ નેચર યુ નો😀
11
Chetna Thakkar - (31 October 2022)વાહ!! હાર્દિકભાઇ હમણાં ઘણા સમયથી જીજીવિષા જ મરી પરવારેલી આપનો આ લેખ વાંચીને ફરીથી એ જાગૃત થઇ કે નહી જીવવા માટે તો ઘણાબધા પ્રેરકો છે. ખૂબ ખૂબ સુંદર લખ્યું છે આપે.આભાર 👌💐
વ્યવસાયે સિવિલ ઈજનેર છું, પણ સાહિત્ય, ફિલ્મો અને પ્રવાસો મારી જિંદગી ના અભિન્ન અંગ છે...! ટૂંકી વાર્તાઓ, હાસ્ય લેખ, કવિતાઓ અને નવલકથા લખવાનું પસંદ કરું છું. અહીં શોપિઝેન માં આપ મારી વાર્તાઓ, કવિતાઓ ઉપરાંત ઓડિયો બુક, ફોટોગ્રાફ્સ વગેરે પણ માણી શકશો...!

Book Summary
નવા વર્ષે લેવા જેવા સાત સરસ મજાના લાઈફ ચેંજિંગ સંકલ્પો..