• X-Clusive
ભીતિ

ભીતિ


સુષમા શેઠ સુષમા શેઠ

Summary

અંકિત શા માટે સતત દીકરીની ચિંતા કર્યા કરતો? તેની ભીતિ પાછળ છુપાયો છે એક ભયાનક ભૂતકાળ. શું એ તેને ભૂલાવી શકશે?
Short story
નદી નદી - (11 May 2023) 5
હૃદયની આરપાર 👌👌👌👌👌

0 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (07 April 2023) 5
ખૂબ સરસ આલેખન..👏👏

0 0

અમિષા પ્રણવ શાહ - (01 April 2023) 5
નિઃશબ્દ

0 0

ગિરીશ મેઘાણી - (31 March 2023) 5
આગળ... ચાલવા દેવી હતી.

0 0

છાયા ચૌહાણ - (30 March 2023) 5
દીકરીઓને વિહરવા મુક્ત ગગન આપવું કે ન આપવું એ આજે પણ અનેક માતાપિતા માટે ચિંતા જનક પ્રશ્ન છે. એ વ્યથા અને ડરને આપે ભાવાત્મક રીતે આલેખ્યો છે. ખુબ સરસ 👌

0 0

pruthvi gohel - (29 March 2023) 5
સરસ વાર્તા પરંતુ અધૂરાં અંત જેવી લાગી. જો પૂજાને અંકિતના એવા વર્તનનું કારણ જાણવા મળ્યું હોત તો વધુ ગમત.

0 0

View More

મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.

Publish Date : 26 Mar 2023

Reading Time :


Free


Reviews : 10

People read : 35

Added to wish list : 0