છાયા ચૌહાણ - (05 February 2021)સ્ટોરી તો સરસ છે જ પરંતુ પંક્તિઓ વધુ સુંદર 👌👌
11
પ્રકાશ પટેલ - (02 November 2020)ખુબ સરસ કથાવસ્તુ અને એથીયે સુંદર નિરૂપણ... કવિતા પણ ખુબસુંદર...👍
11
મીરા પટેલ - (26 February 2020)વાહ ધર્મેશભાઈ જોરદાર..... લખાણશૈલી અદ્ભૂત👌 પંક્તિઓ .....ખૂબ જ સુંદર.
11
Patel Matsya - (27 September 2019)superb sirg..कभी फुर्सत मिले तो एक बार झाँक लेना सनम, कोई दिल तेरी खातिर धड़क रहा है, ये लब्ज़ किसी के मोहताज नही , बस यूँही महेकते रहेंगे, महेकते रहेंगे तेरी ही परछाई में । jene prem karyo hoi e j prem ni vedana samji sake .
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય છે.
મારી બે વિજેતા-નવલકથાઓ
'કાશ્મીર LIVE' તથા 'ઑપરેશન પ્રલય' પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે.
-----
મો.: 91064 80527
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in
dgdesk.blogspot.com
Book Summary
પવનના સુસવાટામાં ઊડીને એનાં હોઠ પર વળગેલું એક શુષ્ક પાંદડું દેવે હળવેથી છેટું કર્યું. એનાં ભીના હોઠનો સ્પર્શ દેવના હ્રદયમાં હંમેશા સ્પંદનો જગાડતો રહેતો. આજે પણ રોજની જેમ જ એણે દેવને પ્રણયના રંગે તરબતર થયેલો ભાળ્યો. દિશા પોતાનાં હોઠ પર દેવની આંગળીઓના સ્પર્શની નજાકત માણી રહી હતી...