પોતીકો કિનારો..

પોતીકો કિનારો..


જાગૃતિ 'ઝંખના''મીરાં' જાગૃતિ 'ઝંખના''મીરાં'

Summary

એક મેગા સ્પર્ધા અને એક મેગેઝિનમાં વિજેતા થયેલ આ વાર્તા સ્ત્રીની, માનવમનની..સાહજિક અને અસાહજિક લાગણીઓને વ્યક્ત કરે છે.. આપને ગમી?આપ...More
Social stories
Dipika Mengar - (15 December 2023) 5
ખૂબ ખુબ સરસ રચના..👌💛

1 1

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (24 October 2023) 5
prem hovo ne prem ni samaj hovi alag lagani che... khub saras lagani thi nitarti varta

2 1

રાજેન્દ્ર સોલંકી - (24 October 2023) 5
ખૂબ સરસ શબ્દોમઢી પ્રેમકથા.👍💐

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (24 October 2023) 5
બહુ જ હ્રદયસ્પર્શી અને કોમળ લાગણીઓની સુંદર રજૂઆત

1 1

છાયા ચૌહાણ - (24 October 2023) 5
પ્રેમની સમજ રજૂ કરતી હૃદય સ્પર્શી રજૂઆત. ખુબ સરસ 👌👌

1 1

Geeta Chavda - (24 October 2023) 5
ખુબ જ ભાવનાત્મક સ્ત્રી સહજના ભીનાશ ભર્યા હૃદયને તથા પુરુષના ઊચ્ચ પ્રેમની વાત.. મને ખુબ ખુબજ ગમી બે વાર વાંચી હજુ એકાદ વાર વાંચવાની ઝંખના છે. અમારી લાડકી તો કમાલની કલમ ચલાવે છે.👌👍

1 1

તેજસ વસાણી "તેજ" Jamnagar - (24 October 2023) 5
ખૂબ સરસ વર્ણન સાથેની વાર્તા.. અભિનંદન લેખિકાને.. અધૂરા પ્રેમ મધૂરા લાગે, યાદમાં જીવીને, પહેલા વ્હેમ મધુરા લાગે, બાદમાં સહીને..

1 1

View More

એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More

Publish Date : 23 Oct 2023

Reading Time :


Free


Reviews : 9

People read : 87

Added to wish list : 0