નવરાં બેઠાં નૂતન વિચાર્યું

નવરાં બેઠાં નૂતન વિચાર્યું


નૂતન 'નીલ' કોઠારી નૂતન 'નીલ' કોઠારી

Summary

પ્રેમ કોઈપણ રીતે - વગર કહ્યે શબ્દો અને નજરના સંવનનથી જન્મી જાય છે! એ પહેલો કે બીજો કે ત્રીજો એમ નંબર લૉક્ડ થઈ જ ના શકે.
Article & Essay Humor Social stories
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (30 March 2020) 5
ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી નૂતન જી.. 👌👌👍

0 0

નિશાન પટેલ (સ્વાગત) - (28 March 2020) 5
વાહ વાહ વાહ ખૂબ સરસ બેન

0 0

પ્રકાશ પટેલ - (27 March 2020) 5
વાહ.. મઝ્ઝા આવી ગઈ... અને બાબુઓની સોનુઓને ખાસ સુચના કે પોતાના બાબુને હમણા મળવા ના બોલાવે નહી તો તમારો બાબુ લાલ થઈ જશે...😆😆😆

0 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (27 March 2020) 5
મને લાગે છે ત્યાં સુધી પ્રેમી પંખીડા ગુપચુપ તેમનો રસ્તો શોધી કાઢશે. ખાલી મોટેરાઓએ જ સાચવવાનું છે.

0 0

Ramandas Bhayani - (27 March 2020) 5

0 0

છાયા ચૌહાણ - (27 March 2020) 5
વાહ,સરસ રમૂજ કરાવી 🥰👌

1 1

Asha Bhatt - (27 March 2020) 5
હવે કોરોના હળવો થાય તો તેઓ કંઈક કરી શકે

1 1

View More

છું સીધી સરળ નારી, વખત આવ્યે લડનારી, હતી શિક્ષિકા ભાષાની લાક્ષણિકતા શીખવનારી. હવે મનની લાગણીઓને શબ્દરૂપી વાઘા પહેરાવનારી. લખું, વાર્તા, નાટક, પત્ર, લેખ, નિબંધ ને કવિતા ન્યારી, હાસ્ય ફુવારા ઉડાવું હું રોપીને શબ્દની સુંદર ક્યારી!

Publish Date : 27 Mar 2020

Reading Time :


Free


Reviews : 8

People read : 99

Added to wish list : 0