Dipty Patel - (11 April 2021)વાહ, ખૂબ સુંદર આલેખન 💐💐 એ પણ પપ્પા માટે પત્ર.. થોડીવાર મારાં પપ્પા આંખો સામે આવી ગયા.. એક એક લાઈનમાં મારાં દિલનો અવાજ સંભળાયો.. શું પ્રતિભાવ લખું એ પણ સુઝ્યું નહીં.. એ પત્રની અસરમાં ભૂલી ગઈ.. ફક્ત 🙏🙏
11
કિશન એસ. શેલાણા - (29 March 2021)એક દિકરી જ પપ્પાની વેદના સમજી શકે સુપર
11
heena dave - (15 March 2021)વહાલી સખી.. આંખોમાં આંસુ સાથે પત્ર વાંચ્યો. દિકરી બે કુળ ઉજાળે તે આપે સાબિત કરી દીધું. શોપિફેમીલીની વહાલી " વર્ષામાં"અદભૂત શૈલી છે આપની. દરેકના હૃદય લાગણીથી ભીંજાય ગયા છે. આપનો પત્ર લાગણી અને સંસ્કારનું અદભુત સંયોજન છે.💐💐😢😢👌👌👌👌
11
છાયા ચૌહાણ - (14 March 2021)બાપ દીકરીના પ્રેમને વર્ણવવો એટલે ક્ષિતિજને આંબવાની કોશિશ પરંતુ આપના શબ્દોની ભીનાશ દિલને સ્પર્શી ગઈ🙏🙏