• X-Clusive
મારા વહાલા પપ્પા

મારા વહાલા પપ્પા


Varsha Kukadiya Varsha Kukadiya

Summary

પિતાની યાદ દીકરીને રડાવે, હસાવે અને જીવાડે..!
Social stories
રચનાઓ મીના શાહની - (13 November 2021) 5
👌👌પપ્પા યાદ આવી ગયા. 😢🙏🙏🙏

0 0

નિકિતા પંચાલ - (27 May 2021) 5
વાહ અદભૂત

0 0

ભાવના ભટ્ટ - (12 May 2021) 5
વાહ વાહ અદભુત

1 1

Dipty Patel - (11 April 2021) 5
વાહ, ખૂબ સુંદર આલેખન 💐💐 એ પણ પપ્પા માટે પત્ર.. થોડીવાર મારાં પપ્પા આંખો સામે આવી ગયા.. એક એક લાઈનમાં મારાં દિલનો અવાજ સંભળાયો.. શું પ્રતિભાવ લખું એ પણ સુઝ્યું નહીં.. એ પત્રની અસરમાં ભૂલી ગઈ.. ફક્ત 🙏🙏

1 1

કિશન એસ. શેલાણા - (29 March 2021) 5
એક દિકરી જ પપ્પાની વેદના સમજી શકે સુપર

1 1

heena dave - (15 March 2021) 5
વહાલી સખી.. આંખોમાં આંસુ સાથે પત્ર વાંચ્યો. દિકરી બે કુળ ઉજાળે તે આપે સાબિત કરી દીધું. શોપિફેમીલીની વહાલી " વર્ષામાં"અદભૂત શૈલી છે આપની. દરેકના હૃદય લાગણીથી ભીંજાય ગયા છે. આપનો પત્ર લાગણી અને સંસ્કારનું અદભુત સંયોજન છે.💐💐😢😢👌👌👌👌

1 1

છાયા ચૌહાણ - (14 March 2021) 5
બાપ દીકરીના પ્રેમને વર્ણવવો એટલે ક્ષિતિજને આંબવાની કોશિશ પરંતુ આપના શબ્દોની ભીનાશ દિલને સ્પર્શી ગઈ🙏🙏

1 1

View More

હું ગૃહિણી છું..વાંચનનો શોખ (બેહદ )..નવું-નવું જાણવું ને શીખવું... વાંચનમાંથી સારા સુવિચારોનો જીવનમાં અમલ કરીને *""સુખી થવું ને સુખી કરવાં""*....આ મારો જીવનમંત્ર.... હવે થોડો લખવાનો પણ શોખ જાગ્યો છે...✏✏✏

Publish Date : 10 Mar 2021

Reading Time :


Free


Reviews : 25

People read : 112

Added to wish list : 1