Vaishali Raval - (23 October 2021)સ્મશાન જોયું તો નથી પણ આપની વાર્તાએ એનું તાદ્રશ ચિત્ર મનમાં ઉભું કરી દીધું. દરેક ઘટના જાણે નજર સામે જ ઘટી.
11
સોનલ પરમાર - (07 October 2021)બાળહે કોણ! ખૂબ જ કરૂણ વાર્તા. સ્મશાન વિશે પણ આટલું ઊંડું લખાણ મેં પહેલીવાર વાંચ્યું. આંખો સમક્ષ ખરેખર હરિયો અને સ્મશાન બંને ઊભા થઈ ગયા. સ્મશાન ની એક એક વાત અને હરિયા એ મીની ને સમજાવેલી લાસ બાળવાની વાતમાં પણ તમે અદભુત સંવાદો દ્વારા લાસ બળે ત્યારે શું પ્રક્રિયા થાય છે તે વિજ્ઞાન પણ સમજાવ્યું. તે ખરેખર કાબીલે તારીફ છે. મીની નું પાત્ર મીની જ છે પણ અસર ખૂબ મોટી ઉપજાવે છે. આ વાર્તા માં ધર્મ, માનવતા અને જ્યારે આખરે માણસ મરી જાય ત્યારે સ્મશાન માં તેની અંતિમ પ્રક્રિયા પણ કેવી હોય છે તે તમે ખૂબ જ અસરકારક રીતે સમજાવ્યું. ઉમદા વાર્તા અને એક વરવી વાસ્તવિકતા પણ. કરૂણ અંત છતાં વાચકના મગજ પર એક છાપ છોડી જાય છે. વિષયને અનુરૂપ અને વિજેતા બનવા યોગ્ય વાર્તા. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ ગમી આ વાર્તા મને.
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય છે.
મારી બે વિજેતા-નવલકથાઓ
'કાશ્મીર LIVE' તથા 'ઑપરેશન પ્રલય' પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે.
-----
મો.: 91064 80527
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in
dgdesk.blogspot.com
Book Summary
ચિતામાંથી ઊઠતો ભૂખરો ધુમાડો એની આંખમાં પેસી રહ્યો હતો. એણે ધુમાડો દૂર હડસેલવાનો કોઈ પ્રયાસ ન કર્યો. એ સાથે જ એના મસ્તિષ્કમાં સળગી ઊઠેલો સવાલ આંખમાં બળતરા આંજવા માંડ્યો. ‘આ લોકના તો હગા-વ્હાલા હો છે, પણ ઉં મરી જવા તો... હારા મને કોણ બાળહે?’