નદી નદી - (11 May 2023)great....કોઈ અનુભવી લેખકે લખ્યું હોય એવું સરસ, સચોટ, ભાવાત્મક, પ્રવાહી, રસપ્રદ લખાણ છે...👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏લાજવાબ, જોરદાર......
00
Rupesh dalal - (05 May 2023)અદ્ભૂત..! જોરદાર 👌👌 વાર્તા ગુંથણી ખુબ સરસ, વાર્તામાં આવતા દરેક રૂપકો અને અલંકારો વાચકને અંદરથી હચમચાવી મૂકે છે અને અંતનો ટ્વીસ્ટ એકદમ લાજવાબ. કમળો થાય એને આખી દુનિયા પીળી જ દેખાય એવું જ કંઈક. 😊ખુબ ખુબ અભિનંદન 💐💐
મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.
Book Summary
મિત્રપત્નીના અણધાર્યા અવસાન બાદ મિત્રોની મંડળી ભાંગી પડે છે. અપંગ નાયકને પત્નીનું હતાશ થવું મંજૂર નથી. સામે ખાસ મિત્ર એકલો પડી ગયો છે, હતાશ છે. આગળ શું થયું? શા માટે? અણધાર્યા અંત સાથે આગળ વધતી રસપ્રદ વાર્તા.