સ્વ. શ્રી વિજયભાઈ Story Winner - 1


  • X-Clusive
મારી પત્નીનો બૉયફ્રેન્ડ

મારી પત્નીનો બૉયફ્રેન્ડ


સુષમા શેઠ સુષમા શેઠ

Summary

મિત્રપત્નીના અણધાર્યા અવસાન બાદ મિત્રોની મંડળી ભાંગી પડે છે. અપંગ નાયકને પત્નીનું હતાશ થવું મંજૂર નથી. સામે ખાસ મિત્ર એકલો પડી ગયો...More
Short story
Khushi soni - (29 January 2024) 5

0 0

પ્રકાશ પટેલ - (06 June 2023) 5
કથક અને કથન બન્નેનો અદ્ભૂત સમન્વય. સુંદર વાર્તા.

0 0

Geet Mecwan - (17 May 2023) 5

0 0

Asha Dave - (13 May 2023) 5

0 0

નદી નદી - (11 May 2023) 5
great....કોઈ અનુભવી લેખકે લખ્યું હોય એવું સરસ, સચોટ, ભાવાત્મક, પ્રવાહી, રસપ્રદ લખાણ છે...👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏લાજવાબ, જોરદાર......

0 0

Rupesh dalal - (05 May 2023) 5
અદ્ભૂત..! જોરદાર 👌👌 વાર્તા ગુંથણી ખુબ સરસ, વાર્તામાં આવતા દરેક રૂપકો અને અલંકારો વાચકને અંદરથી હચમચાવી મૂકે છે અને અંતનો ટ્વીસ્ટ એકદમ લાજવાબ. કમળો થાય એને આખી દુનિયા પીળી જ દેખાય એવું જ કંઈક. 😊ખુબ ખુબ અભિનંદન 💐💐

1 0

રચનાઓ મીના શાહની - (27 April 2023) 5
મનોભાવનુ સરસ વર્ણન👍👌👌

1 0

View More

મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.

Publish Date : 26 Mar 2023

Reading Time :


Free


Reviews : 17

People read : 88

Added to wish list : 0