• X-Clusive
આઈ લવ યુ
Article & Essay
છાયા ચૌહાણ - (12 March 2021) 5
લાગણીસભર પત્ર

1 0

સોનલ પરમાર - (18 February 2021) 5
તમારો લખેલો આ પત્ર વાંચીને લાગ્યું કે જાણે આ સત્ય ઘટના છે. જો ખરેખર આ બન્યું છે તો ખૂબ જ દુઃખદ છે. આજકાલ બહુ જલદી જલદી યુવક યુવતીઓ સગાઈ કરી લેય છે, જલ્દી પરણી પણ જાય છે અને એટલા જ જલ્દી નાની નાની વાતોમાં સગાઈ તો ઠીક પણ લગ્ન જેવો પવિત્ર સંબંધ તોડી પણ નાંખે છે. દરેક વ્યક્તિ સામેની વ્યક્તિ પાસેથી જ બદલવાની કે સુધરવાની અપેક્ષા રાખે છે. ખેર, આ સત્ય હકીકત હોય તો બસ એટલું જ કહીશ કે બધું માફ કરી જીવનમાં આગળ વધો. સમજણ બંને પક્ષે હોય તોજ જીવનનું ગાડુ ચાલે છે. બાકી પ્રેમ શું છે તે સમજતા આખું જીવન જાય છે. ખૂબ જ લાગણીસભર પત્ર.

1 1

heena dave - (15 February 2021) 5
😢😢😢😢😢😢 ...નિશબ્દ.

1 0


Publish Date : 15 Feb 2021

Reading Time :


Free


Reviews : 3

People read : 39

Added to wish list : 0