• X-Clusive
અગાંધારી

અગાંધારી


ઉમંગ ચાવડા ઉમંગ ચાવડા

Summary

સ્વ. શ્રી વિજયભાઈ ‘મોડર્ન’ ભટ્ટને યાદ કરીને આ ટૂંકીવાર્તા એમને અર્પણ કરું છું. એમણે કરેલા સુકાર્યોની સુવાસ અનેક વ્યક્તિઓની અંદર...More
Other Stories Romance Story Social stories
પ્રકાશ પટેલ - (20 March 2023) 5
ખૂબ સરસ 🙏

0 0

છાયા ચૌહાણ - (05 March 2023) 5
nice 👌

0 0

hardik raychanda - (04 March 2023) 5
Vanilla..👌👌👌👌 pan haju thodi moti joiti hati..

0 0

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (04 March 2023) 5
જેટલું અદ્ભુત વાર્તાનું નામ એટલું જ અદ્ભૂત આપનું લેખન ઉમંગભાઈ..! કેટલી નિર્મળતા, સાદગી ને છતાં તૃપ્તતાથી છલકાઈ રહ્યો છે આ નંદિની ને રાહુલનો પ્રેમ. જ્યાં નંદિની રાહુલ સાથે હવાને પણ મજબૂર કરી દે છે એમની સંગ નૃત્ય કરવાં.. ને સાચું કહું તો છેલ્લે, 'હમ હે રાહી પ્યાર કે..' ગીત, નંદિની રાહુલ પાછળ ચાલતાં ગુનગુનાવતી હતી ત્યારે ઘડી માટે તો હરખથી હું પણ ઝૂમી ઊઠી હો.. અને વાર્તાનાં અંતે તો દિલ જ જીતી લીધું.👏👏🙏 હા અને સાથે, આપની 'પાખી' પણ એની યાદ ફરી તાજી કરાવી એની સોડમ પ્રસરાવી ગઈ..!💐💐 ખૂબ સુંદર શ્રધ્ધાંજલિ અર્પણ કરી આપે મોર્ડનભાઈને.. તેઓ હંમેશા આ રીતે જ સૌનાં દિલમાં જીવંત રહેશે.🙏🙏

0 0

રચનાઓ મીના શાહની - (03 March 2023) 5
superb👍

0 0

shital ruparelia - (03 March 2023) 5
વાહ વાહ જબરદસ્ત વિષયવસ્તુ સાથેની રોમેન્ટિક વાર્તા. બોલે તો દિલ કો છૂ લિયા ઈસ કહાનીને

0 0

Manhar Oza - (02 March 2023) 5

0 0

View More

લેખન એક વહેતી નદી, વહેતું પાણી જે સદાય અનેક વળાંકો અને અવરોહોને પાર કરે, પહાડો અને ચટ્ટાનોને પણ ચીરી નાખે અને અંતે વાચકોની અપેક્ષઓના દરિયામાં મળી જાય.

Publish Date : 28 Feb 2023

Reading Time :


Free


Reviews : 24

People read : 118

Added to wish list : 0